Gujarati Suvichar

Gujarati Suvichar ખોટા પાસ્વોડ થી એક નાનો અમથો મોબાઈલ નથી ખૂલતો તો ખોટા કર્મો કરવાથી મોક્ષ નાં દરવાજા ખુલશે કે જરા નિરાતે વિચારજો

Gujarati Suvichar

Gujarati Suvichar ચાંદ ને તો દરેક લોકો ચાહે છે ક્યારેક સુરજ ની પણ ચાહવા ની કોશિશ ટોકરી જુઓ સુખ તો દરેક લોકો માગે છે ક્યારેક દુખ માગવાની કોશિશ તો કરી…

Gujarati Love Shayari

Gujarati Love Shayari કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના સુખ કરતા આખા જીવનની એકલતા વધારે ઈચ્છવા યોગ્ય છે

Gujarati Love Shayari

Gujarati Love Shayari એક બાજી ના બે રમનાર કોઈ જીતે તો કોઈ હારે પણ પ્રેમ ની બીજી તો સહુ થી ન્યારી તો બને જીતે ક તી બને હારે

Gujarati Suvichar

Gujarati Suvichar આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે સમયમાં વધુ જીવવાનો પ્રવાસ છે સાચવવા જેવી ચીજ મનની મીઠાસ છે ને ભૂલવા જેવી ચીજ સંબધો ની કડવાશ છે

Hindi Suvichar

Hindi Suvichar जिन्दगी जीने का मकसद ख़ास होना चाहिये और अपने आप पे विश्वाश होना चाहिये जीवन में खुशिया की कमी नही दोस्तों बस खुशियों को मनाने का अंदाज होना…

Hindi Suvichar

Hindi Suvichar उनका भरोसा मत करो जिनका ख्याल वक्त के साथ बदल जाये भरोसा उनका करो जिनका ख्याल तब भी वेसा ही रहे जब आपका वक्त बदल जाये

Hindi Suvichar

Hindi Suvichar खूबसूरती हमेशा देखने वाले के मन से और नजरो में होती है वरना गलती निकालने वाले को तो ताजमहल में भी कमी नजर आती है