Gujarti Suvichar

Suvichar in English
0 Min Read

Gujarti Suvichar

કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી

સુર્યાસ્તને સાંજે થતા વાર નથી લાગતી

રાગ દ્રેષ કાઢી પ્રેમથી જીવન જીવી લેજો

રડ્યને બંધ થવામાં વાર નથી લાગતી

Total Views: 0
Share This Article