Gujarati Suvichar

Suvichar in English
0 Min Read

Gujarati Suvichar

મજુર થી લઈને મેનેજર સુધી કોઈ પાસે

ટાઈમ નથી છતાય કોઈ

તમને યાદ કરી ને દિવસ ની બે મિનીટ

તમારા માટે કાઢે છે તેમની કદર કરજો

Total Views: 0
Share This Article