Gujarati Suvichar
એક વાત જિંદગી માંથી શીખવાની છે
જો પોતાનાથી નજીક રહેવું હોય તો મોન રહેવુંઅને જો
અને પોતાનાને નજીક લાવવા હોય તો મનમાં ન લવું
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી
“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ.
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી
“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ.
Contents
- Gujarati Suvichar
- એક વાત જિંદગી માંથી શીખવાની છે
- જો પોતાનાથી નજીક રહેવું હોય તો મોન રહેવુંઅને જો
- અને પોતાનાને નજીક લાવવા હોય તો મનમાં ન લવું
- ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
- પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે
- સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે… બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો…. પેઢીઓ લાગે છે
- એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !! આજે ૨૧ ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ.
Total Views:
0

