Gujarati Suvichar

Gujarati Suvichar | Hindi Suvichar | English Suvichar
1 Min Read

Gujarati Suvichar

એક વાત જિંદગી માંથી શીખવાની છે

જો પોતાનાથી નજીક રહેવું હોય તો મોન રહેવુંઅને જો

અને પોતાનાને નજીક લાવવા હોય તો મનમાં ન લવું

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી
“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ.

Share This Article