Gujarati Love Shayari
તારી યાદોને હવે રોકી શકાતો નથી
તને જોયા વગર હવે રહી શકતો નથી
કોણ જાને કયું જાદુ કરી બેથી છે મારા પર
તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી
ને તને પામ્યા વગર મરી શકતો નથી
Total Views:
0

Sign in to your account
