Gujarati Love Shayari…વાત રાખી દિલ માં
વાત રાખી દિલ માં વાત ખી નાં શક્યા
યાદ કર્યા એમને શ્વાસ લઈ નાં શક્યા
કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોને
જાણવા છતાં પણ નામ એમનું અમે લઇ નાં શક્યા
Total Views:
0

Sign in to your account
