1.દર્દ ને પલકો પે સજયા હૈ મુજે જીંદગી ક્યાં હૈ અહેસાસ કરાયા હૈ મુજે જબ ભી મેરે દિલ મેં હસને કી તમ્મના જગીં તો મેરી તકદીર ને જીભર કર રુલાયા હૈ મુજે 2. જખમ જિંદગીના કહેવા નથી હું તો મજાની વાત લઈને આવ્યો છું. પૂનમ નો ચાંદ જોયો હશે તમે પણ હું તો અમાસની રાત જોઇને આવ્યોં છું. કબરમાં પડેલા સબને પૂછજો જરા વારંવાર મુલાકાત લઈને આવ્યો છું. મારવાનું તો નિશ્ચિત છે પણ હૂતો મરણ ની જાત લઈને આવ્યો છે.
3. હાસ્ય મળ્યું પણ હસી ના શક્યો ,
ગમ મળ્યું પણ રડી ના શક્યો ,
મારી કિસ્મત જ એવી કે ,
જેને મેં પ્રેમ કર્યો તેને પામી ના શક્યો
4. અમે તો ફક્ત મિત્રતા માંગી હતી, એમા પણ આના-કાની કરો છો!
તમે તો નફરત પણ એવી રીતે કરો છો, કે જાણે મહેરબાની કરો છો!
5. અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું ‘
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ,
આ મારી શાયરી એ સંજીવની છે
ઘાયલ શાયર છુ પાળિયાને ય બેઠા કરી શકું છું
6. જીવન માં જે માંગ્યું તે મળ્યું નહિ
ને વગર માંગેલું સામે ચાલી ને આવ્યું.
માંગ્યું હતું સુખ જે દુખ બનીને આવ્યું…
કોણ કહે છે કે ઈશ્વર ના ઘરે અંધેર છે..
માંગ્યું હતું જીવન જે સરિફ મોત બનીને આવ્યું..
7. એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
8. દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે ..
9. મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને. આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.