Gujarati Suvichar

Gujarati Suvichar | Hindi Suvichar | English Suvichar
0 Min Read

Gujarati Suvichar

આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે

સમયમાં વધુ જીવવાનો પ્રવાસ છે

સાચવવા જેવી ચીજ મનની મીઠાસ છે ને

ભૂલવા જેવી ચીજ સંબધો ની કડવાશ છે

Share This Article