Gujarati Suvichar | પ્રેમ કરવાનું તમારા હાથમાં રાખો

Faizan Chaki
0 Min Read

Gujarati Suvichar

પ્રેમ કરવાનું તમારા હાથ માં રાખો

વેર લેવાનું ભગવાન ઉપર છોડી ડો

યાદ રાખજો વર્તુળ જેટલા મોટા કરશો

કેન્દ્ર થી તમે એટલા દુર થતા જશો

Total Views: 0
Share This Article