Gujarati Suvichar
જો લોકો તમને જરૂર પડે ત્યારે જ
યાદ કરતા હોય તો નિરાશ નાં થતા
પરતું ગર્વ મહેસુસ કરજો કેમ કે મીણબતી
ની જેમ તમે પણ ત્યારે યાદ આવો છો જ્યારે
ઢોર અંધારો હોય
Total Views:
0

Sign in to your account
