ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …
બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે…
બસ, લાગણીઓ અને વિશ્વાસમાં જ છેતરાય છે…
મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના ખોબા જેવડા દિલ નો એકાદખુણો જ કાફી છૅ.
નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો
જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે
પણ મનના વળાંક બહુ નડે છે.
ઉદાસ રહેતા લોકોનું
હાસ્ય સૌથી સુંદર હોય છે.અને જો એ હાસ્ય
તમારા થકી હોય તો.તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો
કમજોર બહુ હોય છે,પરંતુ, ”સાચુ”
દેખાડવામાં ગભરાતો નથી.!
િંદગી માં ગમે તેવી ખુશી આવે પણ
અમુક માણસ વગર ની બધી ખુશી બેકાર છે..
જ્યારે પણ આપણે આજના સુવિચરને વાંચીએ છીએ,
ત્યારે જીવનમાં એક નવી .ર્જા આવે છે,
આ ભવ્ય સુવિચાર મહાન લોકો દ્વારા બોલાય છે
પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!
દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!
ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ.
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો !!
સમય ક્યારેય દેખાતો નથી,
પણ ઘણું બધું દેખાડી દે છે !!
ભગવાને કોઈનું નસીબ
ખરાબ લખ્યું જ નથી હોતું,
એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે !!
ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય
ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે,
સળગતો હોય ત્યારે દઝાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે !!
સુખી થવું હોય,
તો બીજાનું સુખ
સહન કરતા શીખો !!
થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો ને સાહેબ,
તો કોઈ ક્યારેય