Best Gujarati Suvichar
જ્યારે કોઈ પણ માણસ બહુ
દુખી હોયને સાહેબ
ત્યારે શબ્દો જીભથી નહી પણ
દિલ થી નીકળતા હોય છે
Best Gujarati Suvichar
બચપણ મા જેના મમ્મી પપ્પા ઢહડી ઢહડી ને સ્કુલે મુકી જાતા’તા….
એવા છોકરાઓ આજે વોટ્સએપ મા સ્ટેટસ રાખીન બેઠા છે… ”
Contents
- Best Gujarati Suvichar
- જ્યારે કોઈ પણ માણસ બહુ
- દુખી હોયને સાહેબ
- ત્યારે શબ્દો જીભથી નહી પણ
- દિલ થી નીકળતા હોય છે
- Best Gujarati Suvichar
- બચપણ મા જેના મમ્મી પપ્પા ઢહડી ઢહડી ને સ્કુલે મુકી જાતા’તા….
- અરે રેવા દે ને મારા ભાઇ.
- આંખાેમાં રહેલી લાગણીની ભીનાશ વાંચી શકે.. તેને ”અભણ” ન કહેવાય.. એને પોતાના કહેવાય…🙏
- જાતની આ જાતરા તારાં ભણી છે; દોર તારાં હાથમાં છે, તું ધણી છે; દેહ ને આતમ વચાળે આથડું છું, ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
અરે રેવા દે ને મારા ભાઇ.
આંખાેમાં રહેલી
લાગણીની ભીનાશ
વાંચી શકે..
તેને
”અભણ” ન કહેવાય..
એને પોતાના કહેવાય…🙏
લાગણીની ભીનાશ
વાંચી શકે..
તેને
”અભણ” ન કહેવાય..
એને પોતાના કહેવાય…🙏
જાતની આ જાતરા તારાં ભણી છે;
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
Total Views:
0

