Best Gujarati Suvichar

Faizan Chaki
1 Min Read

Best Gujarati Suvichar

જ્યારે કોઈ પણ માણસ બહુ

દુખી હોયને સાહેબ

ત્યારે શબ્દો જીભથી નહી પણ

દિલ થી નીકળતા હોય છે

Best Gujarati Suvichar

બચપણ મા જેના મમ્મી પપ્પા ઢહડી ઢહડી ને સ્કુલે મુકી જાતા’તા….

એવા છોકરાઓ આજે વોટ્સએપ મા સ્ટેટસ રાખીન બેઠા છે… ”

અરે રેવા દે ને મારા ભાઇ.

આંખાેમાં રહેલી
લાગણીની ભીનાશ
વાંચી શકે..
તેને
”અભણ” ન કહેવાય..
એને પોતાના કહેવાય…🙏

જાતની આ જાતરા તારાં ભણી છે;
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?

 

 

 

Share This Article