Gujarati Shayari

Gujarati Suvichar | Hindi Suvichar | English Suvichar
0 Min Read

Gujarati Shayari

યુગો ની ઓળખ પણ પલ વાર માં છૂટી

જાય છે જેમ આકાશ માંથી તારા તૂટી જાય છે

સ્નેહ નો સંબધ આ વળી  કેટલો કે પાંખ આવતા

જ પંખી ઉડી જાય છે

Share This Article