Gujarati Love Shayari સમજ્યા વગર કોઈને
સમજ્યા વગર કોઈને પસંદ નાં કરતા
નાં સમજમાં કોઈને ગુમાવી પણ નાં દેતા
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહી એમાં
સંબધ ઉપર જ પુનવિરામ નાં મૂકી દેતા
Total Views:
0

Sign in to your account
