Site icon SuvicharStar.com | Hindi Suvichar | Gujarati Suvichar | Hindi Shayari | Gujarati Shayari | Best Suvichar

Gujarati Ghazal

Gujarati Ghazal

મ્હેકી રહી છે મંજુરી એકેક આંસુમાં

મ્હોર્યા છે આજ આંખમાં આબા વસંતનાં

ઉડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ હૈયે

થયા છે આજ તો છાંટા વસંતના

Exit mobile version