Gujarati Ghazal

0 Min Read

Gujarati Ghazal

આ ડાળ ડાળ જાણે છે કે રસ્તા વસતના

ફૂલો એ બીજું કે નથી પગલા વસતનાં

મલયાનિલોની પીંછુ ને રંગો ફૂલોના લે

દોરી રહયું છે કોણ આ નકશા વસંતના

Total Views: 0
Share This Article
Exit mobile version