Good Morning Suvichar | મોકલું છું મીઠી યાદો

Good Morning Suvichar

મોકલું  છું મીઠી યાદો ક્યાંક સાચવી ને રાખજો

મિત્રો હમેશા અમુલ્ય છે યાદ રાખજો

તડકામાં છાયો નાં લાવી શકે તો કઈ નહી

ખુલા પગે તમારી સાથે ચાલશે એજ યાદ રાખજો