Good Morning In Gujarati

Good Morning In Gujarati

જિંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાત છે

પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહવું

એ જિંદગી માં કરેલા કર્મની વાત છે