Good Morning Gujarati Suvichar 2018

Faizan Chaki
0 Min Read

Good Morning Gujarati Suvichar 2018

સફળ માણસો એ જ છે આ દુનિયામાં

જે તુટેલાને બનાવી જાને અને

રૂઠેલા નાં મનાવી જાણે

ચોઘડિયા જોઇને કોઇ કામ નહીં કરો તો ચાલશે…
પણ કોઇ મજબૂરનો ચહેરો જોઈ
એનું કામ કરી દેજો…સાહેબ
તમારા ચોઘડિયા આપો આપ સુધરી જશે.

Total Views: 0
Share This Article