• Good Morning सब से कठिन काम है सब को खुश रखना सबसे आसान कामक है सबसे  खुश रहना
  • Good Morning ना जाने कोन सी डोलत है कुछ दोस्तों के लफ्जो मे बात करते है तो दिल ही खरीद लेते है
  • Gujarati Suvichar દુનિયા તમને એ સમય સુધી ક્યારેક હરાવી નથી શક્તિ જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી નાં જાઓ  
  • Gujarati Suvichar વાંચી શકાય તો વાંચી લે આંખોમાં ઊભરાતી લાગણી બાકી શબ્દો તો હવે થાકી ગયા છે ઈજહાર કરી કરી  મેં
  • Good Night પ્રયત્ન કરતા રહો સફળતા નહી તો કઈ નહી શિખામણ તો મળશે જ
  • Gujrati Suvichar તે સમય ખુશી કહેવામાં આવે છે જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોય
  • Gujrati Suvichar દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે અને એક અનુભવ થી પૂરો થાય છે
  • Gujrati Suvichar જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે તમે એ બધાની ઉપર  છો
  • Gujrati Suvichar પહાડ પર ચળવાનો એક નિયમ છે જુકીને ચાલવું દોડવું નહી અને જિંદગી પણ બસ આટલું જ માંગે છે
  • Love Shayari जिसे याद करने से होठों पर मुस्कुराहत आ जाए एक एसा खुबसुरत ख्याल हो तुम
  • Hindi Suvichar हर रिश्ते में प्यार होगा बस  शर्त इतनी है की शरारतें करो पर साजिशें नही
  • Good Morning જ્યારે સવાર થાય છે તો જગત આંખો ખુલે છે અને જ્યારે આપણી આંખો ખુલે છે ત્યારથી આપણા જીવન ની સવાર થાય છે