Gujarati Shayari
Gujarati Shayari
છાયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી
રોજ નમતી ડાળને અકારણ વાઢી નાખી
રૂપથી અંજાયો નથી સ્નેહ થી ભીંજાયો છું
તું કહે પીછો છોડ કેમ કહું પદ્છાયો છું
Related articles More from author
Gujarati Love Shayari
October 22, 2018Gujarati Love Shayari
February 7, 2018Gujarati Suvichar 2018
January 1, 2018By Faizan Chaki