Insaniyat Ke Suvichar

Insaniyat Ke Suvichar Pahle Jamin Banti Phir Ghar Bhi Bant Gaya, Insaan Apne Aap Mein Kitna Simat Gaya. पहले ज़मीं बँटी फिर घर भी बँट गया, इंसान अपने आप में…

Good Morning Gujarati Suvichar

Good Morning Gujarati Suvichar જો મહેનત કર્યા પછી  પણ સપના પુરા ન થાય તો રાસ્તા બદલો સ્રીદાંત નહી વ્રુક્ષ પણ હમેશા પાંદડા બદલે છે મૂળ નહી

Faizan Chaki

Gujarati Suvichar

Gujarati Suvichar જ્યારે કોઈ હાથ અને સાથ બને છોડી દે ત્યારે કુદરત કોઈ આગળી પકડનાર મોકલી હ દે છે કદાચ આનું નામ જ જિંદગી છે

Faizan Chaki

Gujarati Suvichar

Gujarati Suvichar એક ખોટી વાત અને એક અધુરી વાત એ કેટલાય સબધો તોડી નાખે છે

Faizan Chaki

Gujarati Suvichar

Gujarati Suvichar રમત રમાડતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમાડી જાય

Faizan Chaki

Gujarati Suvichar

Gujarati Suvichar જિંદગી ની મજા લેતા શીખો સમય તો તમારી મજાક કરતો જ રહેશે

Faizan Chaki

Gujarati Suvichar

Gujarati Suvichar ઓલવતા પહેલા  જાણવું કે આગ છે કે તાપણું અને ખાસ જોવું બીજાનું છે કે આપણું

Faizan Chaki

Gujarati Suvichar

Gujarati Suvichar સલાહ અને મદદ કોઈને આપી હોય તો ભૂલી જવી અને હા પણ જો લીધી હોય તો ક્યારે ન  ભૂલવી

Faizan Chaki