Good Morning Suvichar | સમય પણ શીખવે છે
Good Morning Suvichar સમય પણ શીખવે છે અને શિક્ષણ પણ શીખવે છે બને માં ફરક એજ છે કે સિક્ષણ શીખડાવી ને પ્રિક્ષા લે છે અને સમય પ્રિક્ષા લઇ ને શીખવે…
Gujarati Suvichar | મેલા અને ઢગઘડા
Gujarati Suvichar મેલા અને ઢગઘડા વિનાના કપડાથી જો આપણ ને શરમ આવતી હોય તો પછી મેલા અને ઢગઘડા વિનાના વિચારો પણ આપને શરમાં વું જોઈએ
Gujarati Suvichar | નસીબ જ્યારે આપને હાથમાં
Gujarati Suvichar નસીબ જ્યારે આપણા હાથમાં લીબું પકડાવે ત્યારે Gujarati Suvichar નસીબ જ્યારે આપણા હાથમાં લીબું પકડાવે ત્યારે ઉદાસ થવા કરતા તેનું સરબત કેમ બનાવવું એ વિચારવું ઉદાસ થવા કરતા…
Gujarati Suvichar | માણસ ની આ નાદાની પણ
Gujarati Suvichar માણસ ની આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે અંધારું રડ્ય માં છે અને દીવા મદિર માં જલાવે છે
Gujarati Suvichar | ભૂલવા તમને ક્યા આસાન છે
Gujarati Suvichar ભૂલવા તમને ક્યા આસાન છે જે ભૂલે તમને એ તો નાદાન છે આપ તો વસો છો દિલ માં આમારા તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે
Good Morning Gujarati Suvichar | પ્રયત્ન જ એવા
Good Morning Gujarati Suvichar પ્રયત્ન જ એવા જુનુન થી કરો કે જ્યારે હારી જાવ ત્યારે જીત ખુદ આવી ને કહે કે માફ કરજો મજબુરી હતી
Good Morning Gujarati Suvichar | કોઈ ને સવારમાં ગુડ
Good Morning Gujarati Suvichar કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી એનો દિવસ સારો બને કે નાં બને પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો સબધ જરૂર સારો બને છે
Good Morning Gujarati Suvichar | સ્વભાવ રાખવો
Good Morning Gujarati Suvichar સ્વભાવ રાખવો હોય તો દીવા જેવો રાખવો કેજે બાદશાહ નાં મહેલમાં પણ એટલી જ રોશની આપી છે જેટલી ગરીબ ની જુપડી માં આપે છે