Gujarati Suvichar
Gujarati Suvichar મોબાઈલ માં જ્યારે ઈમેજ દીલેત કરો ત્યારે મોબાઈલ પૂછે છે કે are you sure તી શું સ્બ્ધોમાં આવું ન પૂછી શકાય
Gujarati Suvichar
Gujarati Suvichar અહિયાં બધા જ જાદુગર છે હકીકત ક્યારેય નહી બતાવે પોતાની
Gujarati Suvichar
Gujarati Suvichar ગુસ્સા માં માણસ કંઈપણ બોલી જાય એવું ન હોય પરંતુ ગુસ્સા માં તો બહાર એ જ આવે છે જે ઉડે સુધી ઘા કરી ગયું હોય
Gujarati Suvichar
Gujarati Suvichar ભૂલ કોઈ ને પણ ભૂલ ની સજા એટલી બધી પણ નાં આપવી કે એ પોતાની જાત ને ધીકારવા લાગે
Gujarati Suvichar
Gujarati Suvichar કિંત પાણીની નથી તરસની છે કીમત મૃત્યુની નથી શ્વાસ ની છે સબધ તો ઘણા બધા છે જીવનમાં પણ કીમત સંબધ ની નથી તેના પર
Gujarati Suvichar
Gujarati Suvichar પગ લપસવાથી થયેલા ઘા રુજઈ જશે પણ જીભ લપસવાથી થયેલા ઘા રુજતા બહુ વાર લાગે છે
Gujarati Shayari
Gujarati Shayari કોઈને એટલી નફરત નાં કરો કે જ્યારે મળવાનું થાય તો પણ મળી નાં શકો અને કોઈને એટલો પણ પ્રેમ પણ નાં કરો કે ક્યારેય એકલા જીવવાનું થાય તો…
Gujarati Suvichar
Gujarati Suvichar સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ ભળી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે ક્બુલ તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફૂલ