Gujarati Suvichar

Gujarati Suvichar ઘમંડ દારુ જેવો જ હોય છે સાહેબ પોતાના સિવાય બીજા બધા ને ખબર પડી જાય  છે કે આને આ ચડી ગયો છે

Gujarati Suvichar

Gujarati Suvichar જીંદગીમાં સોથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે જેના માટે લોકો કહેતા હોય આ કામ તું નહુ કરી શકે

Gujarati Suvichar

Gujarati Suvichar સોના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો કર્મ જ કરવું પડે

Hindi Suvichar

Hindi Suvichar बदल जाओ वक्त के साथ या फिर बदलना सीखो मजबुरिया को मत कोसो हर हाल में चलना सीखो

Hindi Suvichar

Hindi Suvichar सूना था दर्द का एहसास अपनों को होता है  पर जब दर्द ही अपने दे तो एहसास कोंन करे

Gujarati Suvichar

Gujarati Suvichar ક્યાંક ખુબ સુંદર લખ્યું હતું સાભળેલું પણ ખોટું હોય શકે છે અને જોયેલું પણ આ સમય માં લોકો સાભળ્યા અને જોયા વિના જ સાચું માની લે છે

Gujarati Suvichar

Gujarati Suvichar હવે તો હું મીઠા જેવો બની ગયો છું એમ લાગે છે કેમ કે લોકો પોતાની જરૂરીયાત મુજબ મને ઉપયોગ કરે છે

Gujarati Shayari

Gujarati Shayari દિમાગ બોલ્યું પાકી દોસ્ત છે દિલ બોલ્યું સાચી પ્રેમિકા છે નસીબ બોલ્યું બસ એ એક માત્ર મીઠી યાદ હતી