Funny Shayari

Funny Shayari

મોબાઈલ આવ્યું ટોર્ચ ગયું

મોબાઈલ આવ્યું ધડીયાળ ગઈ

મોબાઈલ આવ્યું કેમેરો ગયો

મોબાઈલ આવ્યું રેડિયો ગયો

મોબાઈલ આવ્યો શાંતી ગઈ

અને જો મોબાઈલ તમારા  બાપાના હાથમાં આવ્યો

તો સમજી લો તમે પણ ગયા