Funny ShayariJokes Funny Shayari | અમુક દોસ્તારો બોલવામાં Last updated: January 17, 2018 12:59 pm Faizan Chaki Share 0 Min Read Funny Shayari અમુક દોસ્તારો બોલવામાં એવા હોય નેકે ઘર ભંગાવે એક દોસ્તાર પહેલીવાર જ ઘરે આવ્યો છોકરા ને જોઈ ને કહે વાહ અસલ તારા જેવો છે મેં કીધું મૂગો મર ક્યાંક બાજુ વાળીનો છે અહી રમવા આવ્યો છે Share This Article Facebook