Gujrati Suvichar
Gujrati Suvichar : Best top 100 Gujrati Suvichar for Life and latest suvichar update daily on suvicharstar.com
Gujarati suvichar for Life Like as all events of Our Happy Birthday Suvichar. Good Morning Suvichar.
બહુ રૂપિયો થઇ જાય ત્યારે..માણસ ”બહુરૂપિયો”થઇ જાય છે.
જિંદગીમાં એક એવો સમય પણ આવે છે,કે બધું સરખું થઇ જવા છતાં તમે હસવાનું ભૂલી જાઓ છો
સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ
Best WhatsApp Suvichar in Hindi. Suvichar motivational thoughts.
Latest Thoughts with photos use for WhatsApp and Facebook share images available daily news suvichar photos.
- આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી…
- વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે…
- ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે…
- રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે…
- હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય..