હવે તો બહુ જોવાની પણ બીક લાગે છે…. ગુજરાતી શાયરી

ગુજરાતી શાયરી

હવે તો બહુ જોવાની પણ બીક લાગે છે….

કયાંક મારી આ નજર ને નજર નાં લાગી જાય

One thought on “હવે તો બહુ જોવાની પણ બીક લાગે છે…. ગુજરાતી શાયરી

  1. હતો કોઈ ચાહનાર તુજને આ જગત માં એટલું યાદ રાખજે ,મારી યાદો ને તારા દિલ માં દાબી રાખજે ,મળે જો મારી લાશ તુજ ને તારી રાહ માં તો તેના પર થનક થનક નાચજે,અને જો વાગે તુજ ને મારા હાડકા તો એ હાડકા ખેચી કાળજે , શીયાડાં માં લાગે જો તુજને ઠન્ડી તો એ હાડકા ની કરી તાપની તપજે ,અને એથી એ તારું દિલ ના ભરાય તો રાખ થી વાસણ માંજી નાખજે !

Comments are closed.