Top 10 Gujarati Suvichar

Top 10 Gujarati Suvichar

1.  સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે

     દરેક સબંધી કોરીઓગ્રાફર બની જાય છે.

2.  જીંદગીના દાખલાઓ માં મુંઝાતો નહિ દોસ્ત,

      જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં મેથડ ખોટી હોય છે.

3.  ❛ઝીંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ, કેમ કે બહુ સાચવી ને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી.❜

4.  ❛યાદો​ પણ કેટલી ​અજીબ​ હોય છે 🤔 જે સમયે ​રડ્યા​ હતા તે સમય ને 😩 યાદ કરીને ​હસવુ​ આવે છે 😊અને જે સમયે ​હસ્યા​ હતા 😃 ​તે સમયને યાદ કરીને રડવુ આવે છે​😢❜

5.  પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા, કે કોને ભૂલી ગયા એ પણ યાદ નથી.! top 10 gujarati suvichar