Gujrati Suvichar

0 Min Read

Gujrati Suvichar

રાત સવારની રાહ નથી જોતી

ખુશ્બુ ર્હુતું ની રાહ નથી જોતી

જે પણ ખુશીથી મળે દુનિયા માં

એને શાંતી થી સ્વીકારી લેજો

કેમ કે જિંદગી સમય ની રાહ નથી જોતી

Total Views: 0
Share This Article
Exit mobile version