Gujrati Suvichar

Faizan Chaki
0 Min Read

Gujrati Suvichar

અરમાન એટલા ઊંચા નાં હોવા જોઈએ

કે સ્વમાન પણ ગીરવી મુકવું પડે

બાકી તો જાત વેચી નાખો તો પણ

અમુક શોખ અધૂરા રહી જાય છે

Total Views: 0
Share This Article