Gujarati Suvichar

Suvichar in English
0 Min Read

Gujarati Suvichar

જેની આંખ તમારા આંસુ જોઇને ભરાઈ આવે

અને ક્યારેક રડાવશો નહી

કારણ કે આંસુ લુછ્નારા તો બહુ મળશે પણ

તમારા આંસુ પોતાની આંખો માં લેનારા ક્યારેય

નહી મળે સાહેબ

Total Views: 0
Share This Article