Gujarati Suvichar
લખનાર બધું જાણતા નથી જાણનાર બધું લખતા નથી
વાચનાર બધું સમજતા નથી સમજનાર બધું વાચતા નથી
જિદગીનું ગણિત છે સાહેબ દુઃખનો દસ્તાવેજ હોઉં કે સુખનું
સોગ્દનામુ ધ્યાનથી જોશો તો નીચે શી તમારી પોતાની જ હશે
Contents
Total Views:
0


