Gujarati Suvichar
કોઈ પણ વાતને સાબિત કરવા શક્તિ ની
નહી પણ સહનશક્તિ ની જરૂર પડે છે
માણસ કેવા દેખાય છે એના કરતા કેવા છે એ
મહત્વનું છે કરણ કે સોદર્ય નું આયુષ્ય માત્ર
જુવાની સુધી અને ગુણો નું આયુષ્ય આજીવન
સુધી સાથે રહે છે
Total Views:
0

Sign in to your account
