Gujarati Suvichar

0 Min Read

Gujarati Suvichar

જે માણસ સાચો હોય છે તે લોકો નાં રડ્ય માં રહે છે

પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર નાં રડ્ય માં રહે છે

જીવનમાં જીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ નાં થતા

કેમકે મકાન કરતા મહેલ ચડવામાં વાર ;લાગે છે

Total Views: 0
Share This Article
Exit mobile version