Gujarati Suvichar
દિલ મોટું હોય તો મિત્રો બને છે
અક્કલ વધારે હોય તો દુશ્મન થઈ જાય
મટકીફોડ માં સોથી ઉપર ઉભેલા ને લાગ્યું કે
મટકી એણે ફોડી પણ સત્ય એ નથી એને
તોચ સુધી પોહોચાડવા માં ઘણા નો સાથ હતો
સફળતા મળે ત્યારે નીચેના સાથીનો સાથ સદી
ન ભૂલો
Total Views:
0
