Gujarati Suvichar

Gujarati Suvichar | Hindi Suvichar | English Suvichar
0 Min Read

Gujarati Suvichar

સમજાતી નથી જિંદગીની રીત એક બાજુ

કહે છે કે ધીરજ નાં ફળ મીઠા હોય છે

અને બીજી બાજુ સમય કોઈની રાહ જોતો નથી

Share This Article