Gujarati Suvichar
Gujarati Suvichar
તફાવત તો ખાલી વિકાઅરોમ્ના જ છે સાહેબ
નહિતર જે પગથીયા ઊપર લઇ જાય છે
એજ પગથીયા આપણ ને નીચે પણ લાવે છે
કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહી
કારણ કે ત્યારે તો તમે એ રમતમાં જીતી જશો પણ
પછી એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવનમાંથી ખોઈ બેસશો.
ક્યાંક સંબંધ બને છે, તો ક્યાંક સંબંધ તૂટે છે,
પણ કેટલાંક સંબંધ હોવા છતાં પણ કંઇક ખૂટે છે
ગેર સમજ ની એક ક્ષણ એવી હોય છે કે જે આપણે સાથે મળીને
વીતાવેલી આનંદની અનેક ક્ષણો ને ભુલાવી દે છે.