Gujarati Suvichar.જીવનમાં ક્શુસ મોટું

Gujarati Suvichar.જીવનમાં ક્શુસ મોટું
જીવનમાં કશુક મોટું મળે ત્યારે નાનાને
છોડી ન ડો કારણકે સાહેબ
સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી
ન હથીયાર મળે છે ન અધિકાર મળે છે સાહેબ
દિલમાં જગ્યા તો માત્ર લાગણી અને વ્ય્વાહારથી જ મળે છે