Gujarati Suvicahr
Gujarati Suvicahr
અભિમાનના આઠ પકાર છે સતાનું અભિમાન
સપતીનું અભિમાન બળનું અભિમાન રૂપનું અભિમાન
કુળનું અભિમાન વીદ્રુતાનું અભિમાન અને કર્તત્વનું અભિમાન
પરતું મને અભિમાન નથી એવો દાવો કરવો એના જેવું
ભયાનક આભીમાન બીજું એકેય નથી
Table of Contents