Gujarati Shayari 2018

Faizan Chaki
0 Min Read

Gujarati Shayari 2018

પ્રેમ કરવો એટલો સરળ છે

માટી ઉપર માટી લખવું પણ પ્રેમ

નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમાં

પાણી ઉપર પાણી લખવું

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,

તું મારા ઘર ને મારું ઘર થવા દે

ઘણી મેહનત કરી છે જિંદગી ભર,

હવે પરસેવા ને અત્તર થવા દે…

Share This Article