Gujarati Best Suvichar | ખુશીઓનું માપ નથી હોતું.

1 Min Read

Gujarati Best Suvichar

ખુશીઓનું માપ નથી હોતું. ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો

ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી

આવતી ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

There is no measure of happiness.

The happiness is as much as you can enjoy.

Sometimes it is not fun to have a five-hour party,

sometimes five-second hand seated butterflies fill the colors.

Share This Article
Exit mobile version