Good Morning Gujarati

Good Morning Gujarati

મારી પાસે ક્યા એટલી આવડત છે કે

નસીબનું લખેલું જોઈ શકું

બસ મારા મિત્રો  ને જોઈ માની લઉ  છુ

કે હું નસીબદાર છુ