Skip to content
Good Morning Gujarati Suvichar 2018
સાચા દિવસો બેઠા બેઠા નથી
આવતા સાહેબ
તેને પામવા માટે ખરાબ દિવસો સામે
લડવું પડે છે
રડતી આંખો ને
હસાવનાર કોઈ નથી,
હારી ગયેલ હેયા ને
મંજિલ બતાવનાર કોઈ નથી,
આંશુ તો દરેક આંખો માં હોય છે,
પણ તે આંશુ ને
સમજનાર કોઈ નથી.
eskort mersin