Top 5 Best Gujarati Suvichar

Top 5 Best Gujarati Suvichar

પ્રગતિ ભલે ધીમી થાય.

પણ ઈમાનદારી રાખજો.

કારણકે,

મન ગમતુ બઘું મળી જાય તો

જીવવા ની શુ મજા..??

જીવવા માટે એકાદ કમી પણ

જરુરી છે ..!!

સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં છે,

જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે…

 

પ્રેમ એવા લોકો ને કરો કે જેને,

ગણિત ના પ્રમેય ની જેમ સાબિત કરવું ના પડે…

 

‘મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,

તો,

‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..

रिश्तों में निखार सिर्फ़

हाथ मिलाने से नहीं आता…,

विपरीत हालातों में

हाथ थामे रहने से आता है….!!

જ્યારે હતો જ નહિ આપસમાં કોઈ નાતો તો પણ,

કેમ યાદ આવે છે હરરોજ તું અને તારી વાતો..!!

 

ખબર હતી છતાં તણાતી રહી,

એના આભાસી પ્રેમમાં,

કદાચ કદર કરતો પાછો ફરશે,

જીંદગી કાઢી નાખી આ જ વહેમમાં.

એક લાગણી પડી હતી,

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.