Best Gujarati Suvichar

Best Gujarati Suvichar

જે અન્યાય કરે છે તેને તું ક્ષ્મા કર

જે તને પોતાના વિખુટા કરે છે

તેની સાથે પ્રેમ કર અને જે તારા પ્રત્યે

બુરાઈ કરે છે તેના પ્રત્યે તું ભલાઈ કર