Gujarati Shayari

0 Min Read

Gujarati Shayari

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે

આજ પણ તમારી યાદમાં મારી આંખો જાગે છે

તમને મળવાની દિલમાં તમના છે પણ શું કરું

અમારા નશીબ તો જુઓ એ ક્યા જાગે છે

Total Views: 0
Share This Article
Exit mobile version